7.7.21 JUNIVADI

આજરોજ જુનિવાડી પ્રા.શાળાની મુલાકાત લેવામાં આવી.શાળાનો સ્ટાફ સમયસર શાળામાં હાજર હતો.શાળાના પરિવાર દ્વારા શેરી શિક્ષણ કરવામાં આવતું જોવા મળ્યું.આજરોજ શાળા દ્વારા ફેસબુક એકાઉન્ટ ની શરૂઆત કરવામાં આવી.


Comments

Popular posts from this blog

28.06.21

14.06.2021

25.06.21