8.7.21
આજરોજ પોયડા શાળામાં એસ.એમ.સી.પુનઃ રચનાની મિટિંગ કરવામાં આવી.શાળામાં વાલીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં ના હોવાથી પુન રચના માટે નવેસરથી તારીખ આપવાનું જણાવવામાં આવ્યું.
નવીવાડી ખાતે આચાર્યશ્રી ની બેઠક કરવામાં આવી.જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ , હોમ લર્નિંગ, દીક્ષા એપ જી શાળા એપ વગેરે બાબતે યોગ્ય ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Comments
Post a Comment